મોરબી જિલ્લાને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનું હેલ્પ સેન્ટર ફાળવવા રજુઆત

- text


મોરબી : મોરબી જિલ્લામાં મુખ્યમંત્ર યુવા સ્વાવલંબન યોજનાનું કેન્દ્ર ફાળવવા રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લો જાહેર થયો તેને ૨ વર્ષ થયા છતા પણ વિધાથીનીઓને અન્યાય ગુજરાત રાજ્યમા સરકાર દ્વારા વિધાથીનીઓ માટે “મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજના” શરૂ કરવા આવી છે જેમાં જીલ્લા વાર એક હેલ્પ સેન્ટર આપવા આવ્યા છે. જ્યારે મોરબીમાં હેલ્પ સેન્ટર આપવામાં આવ્યું છે પણ માત્રને માત્ર એન્જીનિયરીગ ડિપ્લો, મડિકલ જેવા કોષના જ ફોર્મ સ્વિકારે છે. પરંતુ BA B com BcA BsC જેવા બેચરલ માટે સેન્ટર ફાળવવામાં આવ્યું નથી જેના માટે એક વર્ષથી સતત ટંકારા તાલુકા ના સામાજિક યુવા કાર્યકર ગૌતમભાઈ વામજાઅે લેખિતમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તેમજ ધારાસભ્યો તથા શિક્ષણ કચેરીમાં અનેકવાર રજુઆત કરેલ છે પણ આજ સુધી પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી.

 

- text