મોરબી : ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના જાંબુડીયા નજીકના જીયોટેક કારખાનામાં મજુરી કરતો મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી ગુડ્ડુ નંદુ માલગઈ (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત રાત્રીના સમયે કારખાનામાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text