મોરબીમાં બાળકોએ 100 ફૂટ લાંબી રાખડી રચી

- text


નવજીવન સ્કૂલમાં યોજાયેલ રાખડી સ્પર્ધમાં બાળકોએ અવનવી રાખડીઓ બનાવી

મોરબી : મોરબીની નવજીવન સ્કૂલમાં આજે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડી સ્પર્ધા યોજાઈ હતી આ તકે બાળકોએ સ્કૂલ ગ્રાઉન્ડમાં બેસી 100 ફૂટ લાંબી રાખડીની કૃતિ રચી હતી.આજ રોજ અત્રેની નવજીવન સ્કૂલમાં રાખડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ અવનવી રાખડીઓ બનાવી હતી.

- text