માળિયા મીયાણા તાલુકાનો 68મો વન મહોત્સવની શનિવારે ઉજવણી

- text


માળિયા મીયાણા તાલુકાનો 68 મો વન મહોત્સવ કાર્યક્રમ તારીખ 5/8/2017ને શનિવાર ના રોજ સવારે 9:30 કલાકે મોટી બરાર મોર્ડન સ્કૂલના મેદાનમાં ઉજવણી કરવામાં આવનાર છે આ કાર્યક્રમ મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને યોજેશે જેમા માળિયા મામલતદાર એમએમ સોલંકી અને તાલુકા વિકાસ અધિકારી એસ એ ચાવડા હાજર રહેશે તેવુ એસપી ગોગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ મોરબી ની અખબાર યાદીમાં જણાવાયુ હતુ.

- text

- text