મોરબી : મનસુખભાઇ જીવરાજભાઈ અનુવાડિયાનું અવસાન

 

 

મોરબી : મનસુખભાઇ જીવરાજભાઈ અનુવાડિયા (ઉ.વ.72) તે ભગવાનજીભાઈના મોટાભાઈ, રાજેશભાઇના પિતાશ્રીનું તા.12ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.14ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. રાજેશભાઇ મો.નં. 9016386993, 8401835282, ગિતેશકુમાર( જમાઈ) 9428064050.