મોરબી : દેવકરણભાઈ વશરામભાઈ શીરવીનું અવસાન

મોરબી : દેવકરણભાઈ વશરામભાઈ શીરવી (ઉ.વ. 78), તે નિકુંજભાઈના પિતાશ્રીનું તારીખ 30/07/2020 ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું અને લોકિકપ્રથા બંધ રાખેલ છે. સ્નેહીજનો ફોન દ્વારા શોક વ્યક્ત કરી શકશે. (નિકુંજભાઈ મો. નં. ૯૯૦૯૫ ૫૯૧૯૫, ૮૮૬૬૭ ૨૪૧૮૧)