મોરબી : નીતિન ચંદુલાલ જોશીનું અવસાન

મોરબી : ગુર્જર પુષ્કરણા બ્રાહ્મણ, મૂળ નાની બરાર, હાલ મોરબી નિવાસી નીતિન ચંદુલાલ જોશી (ઉ.વ. 42), તે સ્વ. ચંદુલાલ લક્ષ્મીશંકર જોશીના પુત્ર, ધીરુભાઈના ભત્રીજા, દિનેશભાઇ, વિનોદભાઈ, પરેશભાઈ તથા સ્વ. અમિતભાઇના ભાઈનું તેમજ સતિષભાઈ ઘીરજલાલ બોડાના જમાઈનું તા. 26/07/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 30/07/2020ના રોજ રાખેલ છે. (મો.નં. 97126 64761, 99099 38430, 97373 20945)