મોરબી : કંઝારીયા જલાભાઈ મેઘાભાઈનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કંઝારીયા જલાભાઈ મેઘાભાઈ (ઉ.વ. 70)નું તા. 26/06/2020 શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તેમજ લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે.