મોરબી : હરીપ્રસાદ મનસુખલાલ દાસ નિમાવતનું અવસાન

મોરબી : મૂળ ટંકારા તાલુકાના રોહીશાળા ગામના વતની, હાલ મોરબી નિવાસી હરીપ્રસાદ મનસુખલાલ દાસ નિમાવત (ઉ.વ. ૫૯), તે પરેશભાઈ તથા મયુરભાઈના પિતા તેમજ હસમુખભાઇ, મૂકેશભાઇ તથા સંજયભાઇના ભાઈનું તા. 26/06/2020ના રોજ અવસાન થયેલ છે. હાલમાં કોરોનાના કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવેલ છે. ટેલીફોનિક બેસણું તા. 29/06/2020ના સોમવારે સવારે 9થી 11 વાગ્યા દરમિયાન રાખવામાં આવેલ છે. (પરેશભાઈ 90161 10629, મયુરભાઈ 63516 02447)