રાસંગપર : દેવજીભાઈ હીરાભાઈ બુડાસણાનું અવસાન

- text


મોરબી : રાસંગપર નિવાસી દેવજીભાઈ હીરાભાઈ બુડાસણા (ઉ.વ. 74), તે સ્વ. હેમીબેનના પતિ, રાજેશભાઈ, ભરતભાઈ હરેશભાઇ તથા હેમીબેનના પિતા, બિપીનભાઈ, સરોજબેન તથા પ્રવિણાબેનના સસરાનું તા. 18/06/2020નું અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (રાજેશભાઈ 94294 50550, હરેશભાઇ 99787 48780, ભરતભાઈ 94282 80085)

- text