મોરબીના દર્દીઓને ઘરે બેઠા માર્ગદર્શન આપવા નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડોકટરોની યાદી જાહેર

- text


મોરબી : મોરબીમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસનો ચેપ ના લાગે, તે માટે જરૂરી કામકાજ સિવાય ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે. ત્યારે દર્દીઓને ઘરે બેઠા જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન – મોરબી દ્વારા ટેલિફોનિક મેડિકલ માર્ગદર્શન માટે ડોક્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ ડોકટરના ફોન નં.ની યાદી સેવા સલાહ માટેની છે. વધુ સેવા માટે રૂબરૂ મુલાકાત હિતાવહ છે. ડોક્ટરોની યાદી નીચે મુજબ છે.

1. વિજયભાઈ ગઢીયા, એમ.ડી., ફિજીશિયન, જીવનદીપ હોસ્પિટલ, 98252 24959, સવારે 10 થી 1, સાંજે 5 થી 8

2. જયંતિભાઈ ભાડેસિઆ, એમ.એસ., જનરલ સર્જન, ભાડેસિઆ હોસ્પિટલ, 94276 14251, સવારે 10 થી 1, સાંજે 5 થી 7

3. દીપકભાઈ અઘારા, એમ.ડી., ફિજીશિયન, મંગલમ હોસ્પિટલ, 98250 21901, સવારે 10 થી 12, સાંજે 5 થી 7

4. હિતેશભાઇ પટેલ, એમ.એસ. કાન, નાક, ગળુંની ઓમ હોસ્પિટલ, 94269 46482, સવારે 10 થી 1, સાંજે 5 થી 8

5. જયેશભાઇ સનારિયા, ચામડીના નિષ્ણાંત, સ્પર્શ હોસ્પિટલ, 98794 60038, સવારે 10 થી 1

6. બી.બી. અઘારા, એમ.એસ., જનરલ સર્જન, ચિરાગ હોસ્પિટલ, 98252 23378, સવારે 9:30 થી 10:30

7. અમિતભાઈ ગામી, એમ.એસ., જનરલ સર્જન, અથર્વ હસ્પિટલ, 87588 00921, 99251 00921, સવારે 10 થી 11, સાંજે 5 થી 7

- text

8. આર. એમ. ભૂત, એમ એસ., જનરલ સર્જન, ભૂત સર્જીકલ હોસ્પ., 98252 23290, સવારે 10 થી 12, સાંજે 5 થી 7

9. અંજનાબેન ગઢીયા, એમ.એસ., આંખના સર્જન, જીવનદીપ હોસ્પિટલ, 98798 73667, સવારે 10 થી 12

10. ચિરાગભાઈ અઘારા, ડાયાબિટિશના નિષ્ણાંત, ઉમા હોસ્પિટલ, 99099 88785, સાંજે 5 થી 8

11. ભાવેશભાઈ શેરશિયા, ચામડીના નિષ્ણાત, ડિવાઇન ક્લિનિક, 79845 77703, સવારે 10 થી 12, સાંજે 5 થી 7

12. જીગ્નેશભાઈ દેલવાડીયા, એમ.એસ., હાડકાના સર્જન, સાંઇ હોસ્પિટલ વાંકાનેર, 98242 20980, સવારે 10 થી 1, સાંજે 5 થી 7.

13. પ્રેયશભાઈ પંડ્યા, એમ.એસ., કાન, નાક, ગળુંની શિવમ હોસ્પિટલ, 98255 54910, ઈમરજન્સી જરૂર હોય તો ફોન કરવો

14. ઉત્સવભાઈ દવે, બી.ડી.એસ., દાતના સર્જન, એકદંત ક્લિનિક, 95295 95707, સવારે 10 થી 1, સાજે 5 થી 7


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text