મોરબીમાં પ્રથમ વખત માઈન્ડ પાવર સેમિનાર by Dixit Teraiya : એન્ટ્રી તદ્દન ફ્રી

- text


ટાઉન હોલ ખાતે તા.23 અને 27ના રોજ આયોજન

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં સૌ પ્રથમ વખત ‘ધ રિયલ જોશ મશીન’ દીક્ષિત તેરૈયાનો માઈન્ડ પાવર સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવનાર આ પ્રેરણાદાયી સેમિનારમાં એન્ટ્રી નિઃશુલ્ક છે. જે ટાઉન હોલ ખાતે તા.23 અને 27ના રોજ યોજાનાર છે. તો આ સેમિનારને માણવાનું ચૂકશો મહીં.

આજના હરીફાઈ અને સ્ટ્રેસભર્યા યુગમાં માણસ માનસિક રીતે જો સ્વસ્થ બની જાય તો તે ક્યાંય પાછો પડતો નથી. શારીરિક સ્વસ્થતા પાછળ પણ માનસિક સ્વસ્થતા જ ભાગ ભજવે છે. ત્યારે માનસિક રીતે સ્વસ્થ કેમ બનવું? કઈ રીતે જીવનમાં આગળ વધવું ? આ સહિતના અનેકવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મોરબીના આંગણે પ્રથમ વખત માઈન્ડ પાવર સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. આ સેમિનાર ટાઉન હોલ ખાતે
તા.23ના રોજ સવારે 10થી 12
અને સાંજે 5થી 7 તથા

27 ફેબ્રુઆરીના રોજ
સવારે 10થી 12,
સાંજે 7થી 9 દરમિયાન યોજાશે.

આ સેમિનાર તદ્દન નિઃશુલ્ક છે. સેમિનારમાં ધ રિયલ જોશ મશીન તરીકે જાણીતા માઈન્ડ ટ્રેઇનર દીક્ષિત તેરૈયા લોકોને જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપશે.

માઈન્ડ પાવર સેમિનારના અનેકવિધ ફાયદાઓ છે. જેમકે તંદુરસ્ત સ્વાસ્થ્ય, વ્યવસાયમા પ્રગતિ, સમયનો પ્રગતિશીલ ઉપયોગ, વધારે પૈસા કમાવવા, દરેક પરિસ્થિતિમા હકારાત્મક રહેવું, શારીરિક બીમારીઓને NLP પદ્ધતિ વડે સહજતાથી દૂર ભગાવવી, યાદશક્તિ- ધ્યાન અને સમજશક્તિમાં સુધારો, અદભુત આત્મવિશ્વાસ હાંસલ કરવો, નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવવી, ભૂતકાળના ખરાબ અનુભવોમાંથી મુક્તિ મેળવવી, શરીરના વિવિધ દુખાવા ઉપર કાબુ મેળવવો, તુરંત શક્તિ મેળવવા પાવર નેપનું કૌશલ્ય મેળવો, અશક્યને શક્ય બનાવવાનું વિજ્ઞાન શીખો, એલાર્મ ઘડિયાળ વગર ઉઠો, તણાવમુક્ત જીવન જીવો, જીવનની પ્રાથમિકતાને સમજો, કારકિર્દી પસંદ કરતાં શીખો, શોખને પ્રોફેશન બનાવો, અનિંદ્રાથી મુક્તિ સહિતના ફાયદાઓ મેળવી શકાય છે.

ઘણા બધા પ્રશ્નોનું આ સેમિનાર નિરાકરણ છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ સેમિનારનો ફાયદો મેળવી ચુક્યા છે. તો મોરબીવાસીઓને આ સેમિનારમાં ભાગ લેવાની નિઃશુલ્ક તક મળી રહી છે. જે ચૂકવા જેવી નથી. આજે જ તમારૂ રજિસ્ટ્રેશન મો.નં. 8733997744 અથવા 8733997755 ઉપર કરાવો.

- text

- text