મોરબી : અનસોયાબેન જયંતીલાલ હેડાવનું અવસાન

મોરબી : અનસોયાબેન જયંતીલાલ હેડાવ, તે કિશોરભાઈ, મુકેશભાઈ, રાજેશભાઇ તથા જયશ્રીબેનના માતાનું તારીખ 12ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 16/01/2020ને ગુરુવારે સાંજે 04થી 05 તેમના નિવસ્થાન વાઘપરા, શેરી નંબર 1, જેલરોડ મોરબી ખાતે રાખેલ છે.