મોરબી : ચંદ્રિકાબેન રમેશભાઈ પરમારનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : ચંદ્રિકાબેન રમેશભાઈ પરમાર (ઉ.વ. 64), તે સ્વ. ગણેશભાઈ અમરશીભાઇના પુત્રવધૂ, સ્વ. દયાલજીભાઈ તથા સ્વ. કરશનભાઈના નાનાભાઈ રમેશભાઈના પત્ની, તથા વલ્લભભાઈના ભાભી તેમજ મનીષાબેન રાજ કારેલીયાના ભાભુનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 16/12/2019ના રોજ સોમવારે સાંજે 4થી 5 સુધી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામી નારાયણ મંદિરવાળી શેરી, શનાળા રોડ ખાતે રાખેલ છે.