મોરબી : ભરતભાઈ વૃજલાલભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મૂળ કોયલી હાલ નેસડા (ખા.) નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ ભરતભાઈ વૃજલાલભાઈ પંડ્યા (ઉ. વ. ૫૦), તે વૃજલાલ (ભીખુભાઈ) લાલજીભાઈ પંડ્યાના પુત્ર, કિંજલ અને મયંકના પિતા તેમજ પ્રવીણભાઈ, પ્રમોદભાઈ, જગદીશભાઈ, નિલેશભાઈ, ઉમેશભાઈ તથા ગીતાબેનના ભાઈનું તા. 15/11/2019ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા બેસણું તા. 18/11/2019 સોમવારના રોજ નેસડા ખાનપર મુકામે બપોરે 3થી 4 કલાકે પટેલ સમાજ વાડીમાં રાખેલ છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628