માળીયા નજીક સીએનજી રિક્ષામાં આગ લાગી

- text


માળીયા : માળીયા તાલુકાના સરવડ અને મોટી બરાર ગામની વચ્ચે રોડ પર આજે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ એક સીએનજી રિક્ષામાં કોઈ કારણોસર આગ લાગી હતી.સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.પરંતુ રોડ ઉપર રહેલી સીએનજી રિક્ષામાં આગ લાગતા થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઇ હતી.જોકે આ રિક્ષામાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

- text

- text