મોરબી : નુરાની કમિટી દ્વારા ઇદની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


મોરબી : નુરાની કમિટી દ્વારા ઇદની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

મોરબી : જસ્ને ઇદ એ મિલાદુન્નબી નિમિત્તે નુરાની કમિટી અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિકાસ વિદ્યાલયની બાળાઓને ભોજન કરાવીને ઉજવણી કરાઈ હતી.

જેમાં સંસ્થાના પ્રમુખ હનીફ ભાઈ અજમેરી, ઈશુબ ભાઈ શૈખ,સલીમભાઈ અજમેરી, સલીમભાઈ મુરઘીવાળા, નાશીરભાઈ અજમેરી, અબ્દુલભાઇ ખુરેશી,ઈશ્માઈલ ભાઈ ભટ્ટી તેમજ હુસેન ભાઈ ગાડલાવાળા હેઠળ ઇદની ઉજવણી કરાઈ હતી.

- text

- text