જસાપરમાં કાનગડ પરિવાર દ્વારા કાલથી શ્રીમદ ભાગવત સપ્તાહ

મોરબી : જસાપરમાં કાનગડ પરિવાર દ્વારા લાલજી મહારાજના અધ્યક્ષસ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આવતીકાલ 6 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. કથા સમય સવારે 9થી 12 તથા બપોરે 3થી 5-45 સુધીનો રહેશે. આ તકે કાનગડ પરિવાર દ્વારા ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.