કોંગ્રેસ દ્વારા કલેક્ટરને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા અંગે રજૂઆત

- text


મોરબી : મોરબી તાલુકા કોંગ્રસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ડી. પડસુંબીયાએ જિલ્લા કલેક્ટરને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા અંગે રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન સ્ટેમ્પ પેપરની જોગવાઈ લાગુ કરવામાં આવી તેમાં ગૂંચ પેદા થાય છે. સ્ટેમ્પ પેપર મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે અવ્યવસ્થા સર્જાય છે અને સમયનો વેડફાટ થાય છે.

આ સમસ્યાઓને નિવારવા યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે તેવી લોકો વતી માંગણી કરાઈ છે. તેમજ જો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

 

- text