મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયાનું અવસાન

મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયા( ઉ.વ. 44) તે સ્વ.રાઘવભાઈ ભવાનભાઈ દેલવાડિયાના પુત્ર, સવિતાબેનના પુત્ર તથા મેહુલભાઈના ભાઈનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 20ને શુક્રવારે સવારે 8 થી 10 ઉમા હોલ,બહુચરાજી મંદિર, રવાપર ખાતે રાખેલ છે. સાસરિયા પક્ષ અને પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.