મોરબી : ભારતીબેન અમુલખભાઇ મીરાણીનું અવસાન

મોરબી : ભારતીબેન અમુલખભાઇ મીરાણી તે સ્વ.અમુલખભાઇ ત્રંબકભાઈ મીરાણીના ધર્મપત્ની તેમજ ભુરાભાઇ ધરમશીભાઈ કક્કડના દીકરી અને લલિતભાઈ, કલ્પેશભાઈના માતૃશ્રીનું અવસાન તારીખ 24ના રોજ થયું છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 26ને સોમવારે સાંજે 5 વાગ્યે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.