ટંકારા : જયાબેન દેવકરણભાઈ અંદરપાનું અવસાન

ટંકારા : જયાબેન દેવકરણભાઈ અંદરપા તે શિવલાલભાઈ દેવકરણભાઈ અંદરપા, કરમશીભાઇ દેવકરણભાઇ અંદરપા, કિરીટભાઈ શિવલાલભાઈ અંદરપાના માતૃશ્રીનુ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17/8/2019 ને શનિવાર ના રોજ બપોરે 3 થી 5 કલાકે, શિવલાલભાઈ દેવકરણભાઇ અંદરપાના નિવાસ સ્થાને ટંકારા, લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નંબર -2 ખાતે રાખેલ છે.