માળિયા : પ્રભાબેન નારણભાઇ દસાડિયાનું અવસાન

માળિયા : પ્રભાબેન નારણભાઇ દસાડિયા ( ઉ.વ. 55) તે નારણભાઈ લાલજીભાઈ દસાડીયાના પત્ની તથા હર્ષદભાઈ, જયદીપભાઈના માતૃશ્રીનું તા.15ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 19ને સોમવારે બપોરે 3 થી 6 તેમના નિવાસસ્થાને વિશાલનગર ( સુલતાનપુર) તા. માળિયા ખાતે રાખેલ છે.