મોરબી : તરુલતાબેન તનસુખલાલ તન્નાનું અવસાન

મોરબી : તરુલતાબેન તનસુખલાલ તન્ના (ઉ. ૬૯) તે સ્વ. તનસુખલાલ નંદલાલ તન્ના, (વેરાવળ,મોરબી)ના પત્ની, નવનીત, જલ્પાબેન વિરલકુમાર કારીયા, ધારાબેન હાર્દિકકુમાર ગંગદેવના માતૃશ્રી તથા સ્વ. પરમાનંદદાસ મંગળજી રાજા (જૂનાગઢ) ના પુત્રીનું તા. ૧૨/૦૮/૨૦૧૯ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૩/૦૮/૨૦૧૯ને મંગળવારના રોજ સાંજે ૪ થી ૫, જલારામ મંદિર, અયોધ્યા પૂરી રોડ, મોરબી મુકામે રાખેલ છે.