મોરબી : પરસોતમભાઈ વશરામભાઈ ગોઠીનું અવસાન

મોરબી : ઘુંંટુ નિવાસી પરસોતમભાઈ વશરામભાઈ ગોઠી (ઉ.વર્ષ – 81) તે ચતુરભાઈ , છગનભાઈ , રમેશભાઈનાં પિતાનું તા. 11ને રવિવારના રોજ દુખ:દ અવસાન થયુ છે. સદગતનું બેસણું તા.15 ને ગુરુવારે રાત્રે 8 થી 10 ઘુંંટુ જુના ગામમાં રાખવામા આવેલ છે.