હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના માતૃશ્રીનું નિધન, ગુરૂવારે મોરબીમાં બેસણું

મોરબી : સિવિબેન ઉકાભાઈ સાબરીયા ( ઉ.વ. 95) તે પરસોત્તમભાઈ સાબરીયા (ધારાસભ્ય, હળવદ- ધ્રાંગધ્રા) ના માતૃશ્રીનું તા. 22ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 25ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે ભરવાડ સમાજની વાડી, એસ્સાર પેટ્રોલ પંપવાળી શેરી, ત્રાજપર ચાર રસ્તા, મોરબી-2 ખાતે રાખેલ છે.