માળીયા :ચીખલી ગામે યુવાનનું ઝેરી દવા પી લેતા મોત

- text


માળીયા : માળીયાના ચીખલી ગામે રહેતા યુવાને પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તાલુકાના ચીખલી ગામે રહેતા રાયધનભાઈ ભલાભાઈ દેગામા ઉ.વ.40 નામના યુવાને પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને માળિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.માળીયા પીલિસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text