મોરબીના કેરાળામાં વૃક્ષપૂજન અને વૃક્ષારોપણ

- text


મોરબી : મોરબીના કેરાળા ગામે આજ રોજ તા.18/7/19 ના રોજ ગ્રામજનોના સહિયારા પુરૂષાર્થથી તેમજ પારંપારિક રીતે વેદિક મંત્રોચ્ચાર દ્વારા સામુહિક વૃક્ષપૂજન કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા આશરે 500 જેટલા ઔષધીય વૃક્ષો તેમજ ફૂલ ઝાડ નું શાસ્ત્રોકત વિધિથી પૂજન કરીને વૃક્ષારોપણ કર્યું હતું. પ્રાચીન સમયમાં પ્રવર્તતી પ્રકૃતિ પૂજાની માન્યતાને ધ્યાને લઈને ગ્રામજનોએ પ્રકૃતિ પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text