મોરબીવાસીઓની ટુરને મેક માય ટ્રીપ બનાવશે યાદગાર

ગ્રૂપ ટુર તેમજ કસ્ટમાઇઝ ટૂર પેકેજીસ ઉપ્લબ્ધ : હનીમુન માટે પણ વિશેષ પેકેજ

(પ્રમોશન આર્ટીકલ)

મોરબી : હરવા ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોરબીમાં મેક માય ટ્રીપનો શુભારંભ કરવામા આવ્યો છે. જેમાં વિદેશની અનેકવિધ ટુરના ગ્રૂપ પેકેજ તેમજ કસ્ટમાઇઝ પેકેજ ઉપ્લબ્ધ છે. આ સાથે અહીંથી સ્પેશીયલ હનીમૂન પેકેજ પણ મળી શકશે. મેક માય ટ્રીપ ઇન્ડિયાની નંબર વન ટુરિઝમ કંપની છે. જે ભૂટાન જેવા દેશોમાં પોતાના ચાર્ટર્ડ પ્લેનથી ટુર કરાવે છે. આજે દેશભરના શહેરોમાં મેક માય ટ્રીપ ગ્રાહકોની પહેલી પસંદ બની છે. ત્યારે ટુરિઝમ ક્ષેત્રે ભારે ખ્યાતનામ મેક માય ટ્રીપ કંપનીએ મોરબીના આંગણે પોતાના નવા સાહસનો શુભારંભ કર્યો છે.

શહેરના રવાપર રોડ પર બોની ઓટો ઉપર શિવમ કોમ્પલેક્ષના બીજા માળે મેક માય ટ્રીપની ઓફીસ શરૂ થઈ છે. અહીંથી દુબઇ, શ્રીલંકા, સિંગાપોર, હોંગકોંગ મલેશિયા, બાલી, દુબઇ, મોરેશિયસ, માલદિવસ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુએસએના પેકેજ ગ્રાહકોને સરળ, વ્યાજબી દરે અને શ્રેષ્ઠ સર્વિસ સાથે મળી રહેશે. આ ઉપરાંત બેસ્ટ ઓનલાઈન રેટ ઉપર સ્ટોર પરથી હોટેલ અને ફ્લાઇટ બુકીંગ પણ કરી શકાશે.

મેક માય ટ્રીપે શ્રેષ્ઠ સર્વિસથી આજે દેશભરમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. ત્યારે મોરબીવાસીઓએ પણ પોતાની ટુર મેક માય ટ્રીપને સંગ અવશ્ય માણવી જોઈએ. વધુ વિગત માટે જતીનભાઈ ફુલતરીયા મો.નં. 9979570701નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne