મોરબી : મહેન્દ્રનગર ચોકડી પાસે ડમ્પર થાંભલા સાથે અથડાયું

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે એક ડમ્પર થાંભલા સાથે અથડાયું છે. સદ્દનસીબે કોઈને ઇજા થઇ નથી.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આજરોજ એક ડમ્પર રોડની વચ્ચોવચ સીસીટીવી કેમેરા લગાવવા માટે બનાવવામાં આવેલા થાંભલાને જઈને અથડાયું હતું. જેના કારણે આ થાંભલો પડી ભાંગ્યો હતો. સદ્દનસીબે કોઈને ગંભીર ઇજા થઇ નથી. ડમ્પર પર થાંભલો પડતા હજી પણ આ ડમ્પર થાંભલા સાથે ફસાયું છે. જેને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne