ટંકારા : હમીરપરના કાશીબેન અંબારામભાઈ બરાસરાનું અવસાન

- text


ટંકારા : હમીરપર(તા. ટંકારા)નિવાસી કાશીબેન અંબારામભાઈ બરાસરા(ઉ.વ. 87), તે સુખદેવભાઈ, ચંદુભાઈ, ગોપાલભાઈ, રવિશંકરભાઈ, લાભશંકરભાઇ તેમજ જશુબેનના માતાનું આજરોજ તારીખ 11ને ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 13ને શનિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને હમીરપર ગમે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text