વાંકાનેર સીટી પોલીસે દેશી દારૂનું વેચાણ કરનાર ઈસમને ઝડપી પાડ્યો

- text


વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફ દ્વારા આરોપી ઈરફાન ઉર્ફે રોટલી ઈબ્રાહીમ તરીયા જાતે મુસ્લિમ ઉંમર વર્ષ ૩૫ રહે સિપાઈ શેરી વાંકાનેર વાળાને તેના હવાલા વાળી મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ GJ36N4538 કિ.રૂ. 20000 વાળા માં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ લીટર 20 કિંમત રૂપિયા 400 નું વેચાણ કરવાના ઈરાદે રાખેલ હોય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text