મોરબીના મહેશભાઈ વસાવડાનું અવસાન

- text


મોરબી : મહેશભાઈ વિદુરકાન્ત વસાવડા, તે વર્ષાબેનના પતિ, કર્મજ્ઞના પિતા તેમજ વંદનાબેન, મીતાબેન અને છાયાબેનના ભાઈ તેમજ તેજસ અને સ્મીતના મામાનું તા.૧૦/૦૬/૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું રીલીફ નગર, યોગેશ્વર મહાદેવ મંદિર, મોરબી ખાતે ગુરૂવારે તા.૧૩/૦૬/૨૦૧૯ ના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text