વાંકાનેર તાલુકાના મહીકા ગામેથી ગેરકાયદેસર રેતી ચોરીમાં એક ડમ્પર અને ટ્રેકટર ઝડપી પાડ્યું

- text


વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.ડી. પરમાર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના મહિકા ગામે મચ્છુ નદીના પટમાંથી એક મહિન્દ્રા ટ્રેક્ટર GJ03JR8966 અને ડમ્પર GJ03Y9621 રેતીનું ભરેલ હોય તેમની પાસે પાસ પરમીટ કે આધાર પુરાવા ન હોવાથી બંને વાહનોને ઝડપી આગળની કાર્યવાહી માટે મોરબી ખાણ ખનીજને જાણ કરેલ છે

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text