ટંકારામા ભારે પવન ફૂંકાતા જીનિંગ મિલમાંથી કપાસ ઉડી ગયો : ખેતરોમા સફેદ ચાદર પથરાઈ

- text


ટંકારા : ટંકારામા કમોસમી વાતાવરણે ભારે ખાના ખરાબી સર્જી હોવાનું સામે આવ્યું છે. જેમાં લક્ષ્મીકાંત કોટનનો કપાસ રીતસરનો હવામાં ઉડીને ખેતરોમા જતા રહેતા લાખોની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલી લક્ષ્મીકાંત કોટન ઈન્ડસ્ટ્રીઝમા બહારના ભાગે અંદાજે 12 લાખની કિંમતનો કપાસનો ઢગલો કરવામાં આવ્યો હતો. આજે બપોરે આવેલા વાવાઝોડામાં આ કપાસ ઉડી ગયું હતું. ભારે પવનમાં કપાસ રીતસરનો ઉડીને ખેતરોમા સફેદ ચાદરના રૂપમાં પથરાઈ ગયુ હતું. આમ અચાનક વાતાવરણમા આવેલા પલટાને કારણે ભારે નુકશાની વેઠવી પડી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text