હળવદમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

હળવદ : હળવદ નજીક પોલીસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર હળવદ પોલિસે બાતમીના આધારે ગતરાત્રે હળવદના મકારીપરા પાસેના હનુમાન મંદિરની બાનુમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા જગદીશભાઈ મઘાભાઈ પરમાર, યોગેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા અને બળદેવભાઈ વેલજીભાઈ ડાંગરીયાને રૂ.11100ની રોકડ રકમ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news