મોરબીમાં ચંદ્રેશ પટેલનો યોગ સેમિનાર સંપન્ન

- text


મોરબી : મોરબીમાં યોગગુરૂ ચંદ્રેશ પટેલ દ્વારા કામધેનુ પાર્ટી પ્લોટ ખાતે યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કમરના દુખાવા અને ડાયાબિટીસના દર્દીઓ તેમજ અન્ય લોકોએ મોટી સંખ્યામાં આ યોગ સેમિનારમાં ભાગ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

- text