મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલાનું અવસાન

મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલા (ઉ.વ. ૫૮) તે મહેશભાઈ, પ્રવીણભાઇના ભાઈ તથા નિતિનભાઈના પિતાનું તા. ૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૪ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે અમરેલી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.