વાંકાનેર : ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

 

વાંકાનેર : મૂળ ગામ વાડોદર હાલ વાંકાનેર નિવાસી સ્વ. હરેન્દ્રસિંહ જીલુભા જાડેજાના ધર્મપત્ની ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 68)તે શક્તિસિંહ, હરપાલસિંહ, મનહરસિંહ, પ્રદ્યુમનસિંહના માતૃશ્રી તા. 4ને સોમવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા. 8ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.