વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અજાણ્યા પુરુષનું મોત : વાલી વારસની જાણ કરવા અપીલ

- text


 

વાંકાનેર : આજે સાંજે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે એક અજાણ્યા માણસને છાતીમાં દુખાવો થતાં ડોક્ટર સારવાર કરતાં હોય તે દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ અજાણ્યા વ્યક્તિના વાલીવારસોની શોધખોળ હાથ ધરેલ છે.

- text

આ અજાણ્યા વ્યક્તિએ ક્રીમ લાઇનિંગ વાળો મેલા જેવો શર્ટ પહેરેલ છે અને બ્લુ પેન્ટ પહેરેલ છે તેમજ ગળામાં બાબા સ્વામીનું ચગદુ પહેરેલ છે જો કોઈ વ્યક્તિ આના વાલી વારસને ઓળખતા હોય તો વાંકાનેર સીટી પોલીસ 02828 220556 પર સંપર્ક કરવો.

- text