મોરબી : મહેશભાઈ ગૌરીશંકરભાઈ ભટ્ટનું નિધન

 

મોરબી : ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ- પીઠળ હાલ મોરબી સ્વ ગૌરીશંકર જગજીવનભાઈ ભટ્ટના પુત્ર મહેશભાઈ ગૌરીશંકરભાઈ ભટ્ટ (ઉ.વ. 65)નું તા.2ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ચંદુભાઈના મોટાભાઈ તેમજ ચિરાગ, જીગર, નીરવ ભટ્ટ તથા હેતલ ઠાકરના પિતાશ્રી તથા ઉજ્જૈનવાળા ભુદરલાલ કરશનજી દવેના જમાઈનું ઉઠમણું તથા બેસણું તા. 4ને સોમવારના રોજ સાંજે 4 થી 6 , સાઈ મંદિર રણછોડ નગર -1 નવલખી રોડ મોરબી ખાતે રાખેલ છે. (સદગતનું નેત્રદાન કરેલ છે.)