મોરબીમાં યુવતીને ભગાડી ગયાની ફરિયાદ

- text


મોરબી : મોરબીના તળાવિયા શનાળા ગામે રહેતી યુવતીને ગત તા.2ના રોજ એક શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયાની યુવતીના પિતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.તેમણે પોલીસને શકદાર આરોપી તરીકે દિપક નામના શખ્સનું નામ આપ્યું છે.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text