ટંકારા : ગોદાવરીબેન મગનભાઈ ભલગામડિયાનું અવસાન

ટંકારા : ટંકારાના સજ્જનપરના નિવાસી ગોદાવરીબેન મગનભાઈ ભલગામડિયા તે હસમુખભાઈ તથા કાન્તિભાઈના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ને ગુરુવારે બપોરે 3 થી 5 દરમ્યાન તેમના નિવાસસ્થાને સજ્જનપર ટંકારા ખાતે રાખેલ છે.