મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસારનુ અવસાન : રવિવારે બેસણું

મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસાર (ઉ.વ. ૫૨) તે હરીશભાઈ બાબુલાલ ભાવસારના ભાભીનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૧ સુધી તેમના નિવાસ સ્થાન રવાપર રોડ, વી માર્ટની સામેની શેરી, મોરબી ખાતે રાખેલ છે.