મોરબી અપડેટ પરિવારના ઋત્વિક નિમાવતનો આજે જન્મદિવસ

- text


 

મોરબી : મોરબી અપડેટ પરિવારમાં આપના સુધી ન્યૂઝ પહોંચાડવાની મહત્વની જવાબદારી નિભાવી રહેલા ઋત્વિક નિમાવતનો આજે જન્મદિવસ છે, વર્ષ ૨૦૦૦ માં આજના દિવસે જન્મેલ ઋત્વિક નાની ઉંમરે જ જવાબદારી પૂર્વક કામગીરી કરવાની સાથે મિલનસાર સ્વભાવથી તુરંત જ કોઈ પણ વાતાવરણમાં ભળી જતા હોય ખૂબ જ ટૂંકા ગાળામાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા થયા છે, આજના અવસરે તેઓને મોબાઈલ નંબર +918200711914 મિત્રો, સ્નેહીજનો તરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text

- text