ધ્રાંગધ્રામાં હથિયાર કેસમાં ભાગેડુ શખ્સને માળીયા પોલીસે પકડ્યો

માળીયા : ધ્રાંગધ્રા પોલીસ મથકમાં નોંધાયેલ હથિયાર ધારા અંગેના કેસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો મહમદ રણમલભાઈ સામતાણી નામના આરોપીને માળીયા પોલીસે ખીરઇ ગામેથી ઝડપી લઈ ધ્રાંગધ્રા પોલઇને હવાલે કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.