મોરબી : ભીખાભાઇ મનજીભાઈ ભોરણીયાનું અવસાન

મોરબી : ભીખાભાઇ મનજીભાઈ ભોરણીયા ઉ.૬૪ તે દીપકભાઈ, ધર્મેન્દ્રભાઈ, દીપ્તિબેન, અને રેણુકાબેનના પિતાનું તા. ૨ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૬ આલાપ પાર્ક સોસાયટી, શેરી નં – ૧૪, રવાપર – કેનાલ રોડ મોરબી તેમના નિવાસસ્થાન ખાતે રાખેલ છે.