મોટા દહીંસરા કન્યા શાળાને કોમ્પ્યુટર ભેટ આપતા દાતા

મોટા દહીંસરા કન્યા શાળાને કોમ્પ્યુટર ભેટ આપતા દાતા

માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં દાતા પરબતભાઇ ભવાનભાઈ હૂંબલ અને સીતાબેન પરબતભાઇ દ્વારા કન્યા શાળાને 1 કોમ્પ્યુટર સેટ, બેટરી, સીપીયુ તેમજ મ્યુઝિક સિસ્ટમ કિંમત રૂ. 28500 દાનમાં આપતા શાળાના બાળકોમાં ખુશીની લાગણી છવાઈ છે શાળાને કોમ્પ્યુટર દાનમાં આપવા બદલ શાળા પરિવાર દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.