નાગલપરના શાંતાબેન મોહનલાલ ભગલાણીનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના નાગલપર ગામના રહેવાસી શાંતાબેન મોહનલાલ ભગલાણી તે ચંદુભાઈ તથા ભરતભાઈ (માજી સરપંચ) ના માતુશ્રી તથા મુકેશભાઈ, જીતુભાઈ, વિશાલભાઈ અને પાથૅના દાદીમાનુ તા.20ને મંગળવાર કારતક સુદ બારસ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.22 ગુરૂવારના રોજ સાંજે 4 થી 5 નાગલપર મુકામે રાખેલ છે.