મોરબીના રવાપર ગામે 19મીએ ગૌશાળાના લાભાર્થે નાટક ભજવાશે

- text


મોરબી:મોરબીના રવાપર ગામે ગૌશાળાના લાભાર્થે તા.19ને સોમવારે રાત્રે અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ બગથળા દ્વારા ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબોના બેલી અને પેટ પકડીને હસાવતું કોમિક નીમચંદના નખરા યાનેકે માણકીની માથાકૂટ નામનું હાસ્ય કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધર્મપ્રેમી જનતાને આ નાટકનો લાભલેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text